એક પદાર્થને ઉપર તરફ ફેંકતા, 5^th sec માં ક

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક પદાર્થને ઉપર તરફ ફેંકતા, 5^th sec માં ક

એક પદાર્થને ઉપર તરફ ફેંકતા, $5^{th}\,sec$ માં કાપેલ અંતર $6^{th}  \,sec$ માં કાપેલ અંતર કરતાં બમણું છે.તો પદાર્થને કેટલા.........$m/s$ વેગથી ફેંકયો હશે? $(g = 10\,m/{s^2})$

A

$58.8 $

B

$49$

C

$65$

D

$19.6$

એક પદાર્થને ઉપર તરફ ફેંકતા, $5^{th}\,sec$ માં કાપેલ અંતર $6^{th}  \,sec$ માં કાપેલ અંતર કરતાં બમણું છે.તો પદાર્થને કેટલા.........$m/s$ વેગથી ફેંકયો હશે? $(g = 10\,m/{s^2})$

${h_{{n^{th}}}} = u - \frac{g}{2}(2n - 1)$

${h_{{5^{th}}}} = u - \frac{{10}}{2}(2 \times 5 - 1) = u - 45$

${h_{{6^{th}}}} = u - \frac{{10}}{2}(2 \times 6 - 1) = u - 55$

Given ${h_{{5^{th}}}} = 2 \times {h_{{6^{th}}}}$.

By solving we get $u = 65\;m/s$