નીચે પૈકી કઈ રાશીની જોડના પારિમાણિક સૂત્રો

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • નીચે પૈકી કઈ રાશીની જોડના પારિમાણિક સૂત્રો

નીચે પૈકી કઈ રાશીની જોડના પારિમાણિક સૂત્રો સમાન છે? 

A

બળ યુગ્મ અને કાર્ય

B

બળ અને પાવર 

C

ગુપ્તઉષ્મા અને વિશિષ્ટઉષ્મા 

D

કાર્ય અને પાવર
નીચે પૈકી કઈ રાશીની જોડના પારિમાણિક સૂત્રો સમાન છે? 
Couple of force = $|\overrightarrow r \times \overrightarrow F | = [M{L^2}{T^{ - 2}}]$
Work = $[\vec F.\vec d] = [M{L^2}{T^{ - 2}}]$