નીચેના માથી કઈ જોડી સરખા પરિમાણ ધરાવતી નથી

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • નીચેના માથી કઈ જોડી સરખા પરિમાણ ધરાવતી નથી

નીચેના માથી કઈ જોડી સરખા પરિમાણ ધરાવતી નથી?

A

પ્રતિબળ અને દબાણ

B

ખૂણો અને વિકૃતિ

C

તણાવબળ અને પૃષ્ઠતાણ

D

પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન
નીચેના માથી કઈ જોડી સરખા પરિમાણ ધરાવતી નથી?
Tension = $[ML{T^{ - 2}}]$, Surface Tension = $[M{T^{ - 2}}]$