નીચેનામાથી કયો બળો માટે ક્રમ સાચો છે?

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • નીચેનામાથી કયો બળો માટે ક્રમ સાચો છે?

નીચેનામાથી કયો બળો માટે ક્રમ સાચો છે?

A

વીક બળ $<$ ગુરુત્વાકર્ષણ બળ $<$ સ્ટ્રોંગ બળ (ન્યુક્લિયર) $<$ વિદ્યુતસ્થિતિય બળ

B

ગુરુત્વાકર્ષણ બળ $<$ વીક બળ $<$ વિદ્યુતસ્થિતિય બળ  $<$ સ્ટ્રોંગ બળ

C

ગુરુત્વાકર્ષણ બળ $<$ વિદ્યુતસ્થિતિય બળ $<$ વીક બળ $<$ સ્ટ્રોંગ બળ

D

વીક બળ $<$ ગુરુત્વાકર્ષણ બળ $<$ વિદ્યુતસ્થિતિય બળ $<$ સ્ટ્રોંગ બળ

નીચેનામાથી કયો બળો માટે ક્રમ સાચો છે?