પૃથ્વીની સપાટી થી h ઊંચાઈએ પદાર્થ ને લઈ જત

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પૃથ્વીની સપાટી થી h ઊંચાઈએ પદાર્થ ને લઈ જત

પૃથ્વીની સપાટી થી $h$ ઊંચાઈએ પદાર્થ ને લઈ જતાં તેના વજનમાં $1\% $ નો ઘટાડો થાય તો તેને સપાટી થી તેટલી જ ઊંડાઇ $h$ એ લઈ જતાં તેના વજનમાં કેટલો ફેરફાર થાય?

A

$2\%$ ઘટે

B

$0.5\%$ ઘટે

C

$1\%$ વધે

D

$0.5\%$ વધે

પૃથ્વીની સપાટી થી $h$ ઊંચાઈએ પદાર્થ ને લઈ જતાં તેના વજનમાં $1\% $ નો ઘટાડો થાય તો તેને સપાટી થી તેટલી જ ઊંડાઇ $h$ એ લઈ જતાં તેના વજનમાં કેટલો ફેરફાર થાય?

For height $\frac{{\Delta g}}{g} \times 100\% = \frac{{2h}}{R} = 1\% ;$

For depth $\frac{{\Delta g}}{g} \times 100\% = \frac{d}{R} = \frac{h}{R} = \frac{1}{2}\% = 0.5\% $