$50 \,m$ લંબાઇ ધરાવતી બે ટ્રેન, વિરુધ્ધ દિશામાં $10\, m/s$ અને $15\, m/s$ ના વેગથી ગતિ કરે છે.બંને એકબીજાને ક્રોસ થતા કેટલો ..........$(s)$ સમય લાગશે?
$2$
$4$
$2\sqrt 3 $
$4\sqrt 3 $
$50 \,m$ લંબાઇ ધરાવતી બે ટ્રેન, વિરુધ્ધ દિશામાં $10\, m/s$ અને $15\, m/s$ ના વેગથી ગતિ કરે છે.બંને એકબીજાને ક્રોસ થતા કેટલો ..........$(s)$ સમય લાગશે?
$Time = \frac{{{\rm{Total \,length }}}}{{{\rm{Relative \,velocity }}}} = \frac{{50 + 50}}{{10 + 15}} = \frac{{100}}{{25}} = 4\;sec$
Other Language