200gm nbsp; અને 400 gm દળ ધરાવતા રબરના બ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 200gm nbsp; અને 400 gm દળ ધરાવતા રબરના બ

$200gm$  અને $ 400 gm $ દળ ધરાવતા રબરના બે દડા $ A$  અને $ B$  વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે.$A$  દડાનો વેગ $0.3 m/s $ છે,અથડામણ પછી બંને દડા સ્થિર થઇ જતાં હોય,તો $ B $ દડાનો વેગ કેટલા ................ $\mathrm{m} / \mathrm{s} $ થશે?

A

$0.15$

B

$1.5$

C

$-0.15$

D

એકપણ નહિ

$200gm$  અને $ 400 gm $ દળ ધરાવતા રબરના બે દડા $ A$  અને $ B$  વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે.$A$  દડાનો વેગ $0.3 m/s $ છે,અથડામણ પછી બંને દડા સ્થિર થઇ જતાં હોય,તો $ B $ દડાનો વેગ કેટલા ................ $\mathrm{m} / \mathrm{s} $ થશે?

પ્રારંભિક રેખીય વેગમાન = ${m_A}{\vec v_A} + {m_B}{\vec v_B}$  = $0.2 × 0.3 + 0.4 × VB$

જ્યારે બંને દડા સ્થિર થાય ત્યારે રેખીય વેગમાન શૂન્ય થાય.

તેથી રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે,  $0.2 × 0.3 + 0.4 × VB = 0 $

${v_B} =  - \frac{{0.2 \times 0.3}}{{0.4}} =  - 0.15\;m/s$