બે ઉપગ્રહ A અને B જેની કક્ષીય ત્રિજ્યા 4R

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • બે ઉપગ્રહ A અને B જેની કક્ષીય ત્રિજ્યા 4R

બે ઉપગ્રહ $A$ અને $B$ જેની કક્ષીય ત્રિજ્યા $4R$ અને $R$ છે જો $A$ ઉપગ્રહ નો વેગ $3v$ હોય તો $B$ ઉપગ્રહનો વેગ કેટલો થાય?

A

$\frac{{3v}}{2}$

B

$\frac{{4v}}{2}$

C

$6v$

D

$12v$

બે ઉપગ્રહ $A$ અને $B$ જેની કક્ષીય ત્રિજ્યા $4R$ અને $R$ છે જો $A$ ઉપગ્રહ નો વેગ $3v$ હોય તો $B$ ઉપગ્રહનો વેગ કેટલો થાય?

$\frac{{{v_B}}}{{{v_A}}} = \sqrt {\frac{{{r_A}}}{{{r_B}}}} = \sqrt {\frac{{4R}}{R}} = 2$

${v_B} = 2 \times {v_A} = 2 \times 3v = 6v$