બે ગ્રહની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 અને ઘનતા

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • બે ગ્રહની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 અને ઘનતા

બે ગ્રહની ત્રિજ્યાનો ગુણોત્તર $2:3$ અને ઘનતા નો ગુણોત્તર $3:2 $ હોય તો ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?

A

$1$

B

$2.25$

C

$4/9$

D

$0.12$

બે ગ્રહની ત્રિજ્યાનો ગુણોત્તર $2:3$ અને ઘનતા નો ગુણોત્તર $3:2 $ હોય તો ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?

$\frac{{{g_1}}}{{{g_2}}} = \frac{{{\rho _1}}}{{{\rho _2}}} \times \frac{{{R_1}}}{{{R_2}}} = \frac{3}{2} \times \frac{2}{3} = 1$