સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરતાં બે સમાન દ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરતાં બે સમાન દ

સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરતાં બે સમાન દળના પદાર્થોના વેગ $15 m/s$  અને $10 m/s$  હોય તો અથડામણ પછી બંને પદાર્થના વેગ કેટલા થાય?

A

$0, 25$

B

$5, 20$

C

$10, 15$ 

D

$20, 5$

સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરતાં બે સમાન દળના પદાર્થોના વેગ $15 m/s$  અને $10 m/s$  હોય તો અથડામણ પછી બંને પદાર્થના વેગ કેટલા થાય?

For a collision between two identical perfectly elastic particles of equal mass, velocities after collision get interchanged.