m_1=5 kg અને m_2=4.8 kg ના બે પદાર્થોને એ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • m_1=5 kg અને m_2=4.8 kg ના બે પદાર્થોને એ

$m_1=5\,kg$ અને $m_2=4.8 \,kg$ ના બે પદાર્થોને એક હલકી દોરી વડે ઘર્ષણ રહિત ગરગડી પરથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવેલ છે.જયારે બંને પદાર્થોને ગતિ કરવા મુકત કરવામાં આવે ત્યારે આ પદાર્થોમાં .......... $m/s^{2}$ પ્રવેગ ઉત્પન્ન થાય.

A

$0.2$

B

$9.8$

C

$5$

D

$4.8$

$a = \left[ {\frac{{{m_1} - {m_2}}}{{{m_1} + {m_2}}}} \right]g = \left[ {\frac{{5 - 4.8}}{{5 + 4.8}}} \right] \times 9.8 = 0.2\;m/{s^2}$