આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે દળ ધરાવતા પદાર્

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે દળ ધરાવતા પદાર્

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે દળ ધરાવતા પદાર્થોને હલકી પુલી પરથી લટકાવેલ છે. જયારે પદાર્થને મુકત કરવામાં આવે ત્યારે તંત્રનો પ્રવેગ કેટલો થશે?

A

$g$

B

$\frac{g}{2}$

C

$\frac{g}{3}$

D

$\frac{g}{4}$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે દળ ધરાવતા પદાર્થોને હલકી પુલી પરથી લટકાવેલ છે. જયારે પદાર્થને મુકત કરવામાં આવે ત્યારે તંત્રનો પ્રવેગ કેટલો થશે?

$a = \frac{{{m_2} - {m_1}}}{{{m_1} + {m_2}}}g = \frac{{10 - 5}}{{10 + 5}}g = \frac{g}{3}$