2 kg અને 3 kg ના દળને દોરી વડે બાંધીને ગરગ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 2 kg અને 3 kg ના દળને દોરી વડે બાંધીને ગરગ

$2 kg$ અને $3 kg$ ના દળને દોરી વડે બાંધીને ગરગડી પરથી પસાર કરતાં દોરીમાં તણાવબળ અને પ્રવેગ કેટલો થાય?

A

$\frac{{7g}}{8};\,\frac{g}{8}$

B

$\frac{{21g}}{8};\,\frac{g}{8}$

C

$\frac{{21g}}{8};\,\frac{g}{5}$

D

$\frac{{12g}}{5};\,\frac{g}{5}$

$2 kg$ અને $3 kg$ ના દળને દોરી વડે બાંધીને ગરગડી પરથી પસાર કરતાં દોરીમાં તણાવબળ અને પ્રવેગ કેટલો થાય?

$T = \frac{{2{m_1}{m_2}}}{{{m_1} + {m_2}}}g = \frac{{2 \times 2 \times 3}}{{2 + 3}}g = \frac{{12}}{5}g$

$a = \left( {\frac{{{m_2} - {m_1}}}{{{m_1} + {m_2}}}} \right)\;g $

$= \left( {\frac{{3 - 2}}{{3 + 2}}} \right)\;$

$g = \frac{g}{5}$