સમાન મૂલ્ય F ધરાવતા બે બળોનું પરિણામી બળ F

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • સમાન મૂલ્ય F ધરાવતા બે બળોનું પરિણામી બળ F

સમાન મૂલ્ય $F$ ધરાવતા બે બળોનું પરિણામી બળ $F/3$ હોય,તો બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે?

A

${\cos ^{ - 1}}\left( { - \frac{{17}}{{18}}} \right)$

B

${\cos ^{ - 1}}\left( { - \frac{1}{3}} \right)$

C

${\cos ^{ - 1}}\left( {\frac{2}{3}} \right)$

D

${\cos ^{ - 1}}\left( {\frac{8}{9}} \right)$

સમાન મૂલ્ય $F$ ધરાવતા બે બળોનું પરિણામી બળ $F/3$ હોય,તો બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે?

$F_{_{net}}^2 = F_1^2 + F_2^2 + 2{F_1}{F_2}\cos \theta $

$⇒$ ${\left( {\frac{F}{3}} \right)^2}$$ = {F^2} + {F^2} + 2{F^2}\cos \theta $

$⇒$ $\cos \theta = \left( { - \frac{{17}}{{18}}} \right)$