બે બળો 3 N અને 2 N વચ્ચેનો ખૂણો θ છે,અને ત

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • બે બળો 3 N અને 2 N વચ્ચેનો ખૂણો θ છે,અને ત

બે બળો $3\,N$ અને $2\,N$ વચ્ચેનો ખૂણો $\theta$ છે,અને તેનું પરિણામી $R$ છે.પ્રથમ બળ $6\,N$ કરવાથી પરિણામી બળ $2R$ થાય છે,તો $\theta =$ ....... $^o$

A

$30$

B

$60$

C

$90$

D

$120$

બે બળો $3\,N$ અને $2\,N$ વચ્ચેનો ખૂણો $\theta$ છે,અને તેનું પરિણામી $R$ છે.પ્રથમ બળ $6\,N$ કરવાથી પરિણામી બળ $2R$ થાય છે,તો $\theta =$ ....... $^o$

$A = 3N$, $B = 2N$ then $R = \sqrt {{A^2} + {B^2} + 2AB\cos \theta } $

$R = \sqrt {9 + 4 + 12\cos \theta } $ …$(i)$

Now $A = 6N$, $B = 2N$ then

$2R = \sqrt {36 + 4 + 24\cos \theta } $ …$(ii)$

from $(i)$ and $(ii)$ we get $\cos \theta = - \frac{1}{2}$

$\therefore $ $\theta = 120^\circ $