એકસમાન બે m_1 અને m_2 દળ સમાન સીધી રેખામાં

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એકસમાન બે m_1 અને m_2 દળ સમાન સીધી રેખામાં

એકસમાન બે $m_1$ અને $m_2$ દળ સમાન સીધી રેખામાં અનુક્રમે $+3\,m/s$ અને $-5 \,m/s$ ના વેગથી એકબીજા સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ બાદ તેમના વેગ અનુક્રમે કેટલા થાય?

A

બંનેના $+ 4\, m/s$ 

B

$-3\, m/s$ અને $+5\, m/s$

C

$-4\, m/s$ અને $+ 4\, m/s$

D

$-5\, m/s$ અને $+ 3\, m/s$

એકસમાન બે $m_1$ અને $m_2$ દળ સમાન સીધી રેખામાં અનુક્રમે $+3\,m/s$ અને $-5 \,m/s$ ના વેગથી એકબીજા સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ બાદ તેમના વેગ અનુક્રમે કેટલા થાય?

As ${m_1} = {m_2}$ therefore after elastic collision velocities of masses get interchanged

i.e. velocity of mass ${m_1} = - 5\;m/s$ and velocity of mass ${m_2} = + 3\;m/s$