બે કાર A અને B શરૂઆતમાં સ્થિર છે. જો કાર A

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • બે કાર A અને B શરૂઆતમાં સ્થિર છે. જો કાર A

બે કાર $A$ અને $B$ શરૂઆતમાં સ્થિર છે. જો કાર $A$ $40\, m/sec$ ના અચળ વેગથી અને $B$ સમાન દિશામાં $4\,m/{s^2}$ ના પ્રવેગથી ગતિની શરૂઆત કરે તો કાર $B $ કાર $A$ ને કેટલા સમય($sec$ માં) પછી પકડી શકે?

A

$10$

B

$20$

C

$30$

D

$35$

બે કાર $A$ અને $B$ શરૂઆતમાં સ્થિર છે. જો કાર $A$ $40\, m/sec$ ના અચળ વેગથી અને $B$ સમાન દિશામાં $4\,m/{s^2}$ ના પ્રવેગથી ગતિની શરૂઆત કરે તો કાર $B $ કાર $A$ ને કેટલા સમય($sec$ માં) પછી પકડી શકે?

Let $A$ and $B$ will meet after time $t$ sec. it means the distance travelled by both will be equal.

${S_A} = ut = 40t$ and ${S_B} = \frac{1}{2}a{t^2} = \frac{1}{2} \times 4 \times {t^2}$

${S_A} = {S_B} \Rightarrow 40t = \frac{1}{2}4{t^2} \Rightarrow t = 20\,sec$