m_a અને m_b દળ ધરાવતા બે પદાર્થને અલગ અલગ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • m_a અને m_b દળ ધરાવતા બે પદાર્થને અલગ અલગ

${m_a}$ અને ${m_b}$ દળ ધરાવતા બે પદાર્થને અલગ અલગ ઊંચાઈ $a$ અને $b$ પરથી મુક્ત કરવામાં આવે છે. તો બંને પદાર્થ દ્વારા આ અંતર કાપવા માટે લાગતાં સમયનો ગુણોત્તર કેટલો થાય?

A

$a:b$

B

$b:a$

C

$\sqrt a :\sqrt b $

D

${a^2}:{b^2}$

${m_a}$ અને ${m_b}$ દળ ધરાવતા બે પદાર્થને અલગ અલગ ઊંચાઈ $a$ અને $b$ પરથી મુક્ત કરવામાં આવે છે. તો બંને પદાર્થ દ્વારા આ અંતર કાપવા માટે લાગતાં સમયનો ગુણોત્તર કેટલો થાય?

$h = \frac{1}{2}g{t^2} \Rightarrow t = \sqrt {2h/g} $

${t_a} = \sqrt {\frac{{2a}}{g}} \,\,{\rm{and}}\;\,{t_b} = \sqrt {\frac{{2b}}{g}} \Rightarrow \frac{{{t_a}}}{{{t_b}}} = \sqrt {\frac{a}{b}} $