બે પદાર્થને સમાન વેગથી પ્રક્ષિપ્ત કરવામાં

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • બે પદાર્થને સમાન વેગથી પ્રક્ષિપ્ત કરવામાં

બે પદાર્થને સમાન વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો તેમના પ્રક્ષિપ્તકોણ અનુક્રમે $30^o$ અને $60^o$ હોય તો તેમણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો હશે?

A

$3:1$

B

$1:3$

C

$1:2$

D

$2:1$

બે પદાર્થને સમાન વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો તેમના પ્રક્ષિપ્તકોણ અનુક્રમે $30^o$ અને $60^o$ હોય તો તેમણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો હશે?

As $H = \frac{{{u^2}{{\sin }^2}\theta }}{{2g}}$

$⇒$  $\frac{{{H_1}}}{{{H_2}}} = \frac{{{{\sin }^2}{\theta _1}}}{{\sin {\theta _2}}} = \frac{{{{\sin }^2}30^\circ }}{{{{\sin }^2}60}}$= $\frac{{1/4}}{{3/4}} = \frac{1}{3}$