તારનો યંગ મોડયુલસ Y = FL/AΔ L; જયાં L= લંબ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • તારનો યંગ મોડયુલસ Y = FL/AΔ L; જયાં L= લંબ

તારનો યંગ મોડયુલસ $Y = \frac{FL}{A\Delta L};$ જયાં $ L=$ લંબાઇ, $A= $ આડછેદનું ક્ષેત્રફળ અને $ \Delta L = $ લંબાઇમાં થતો ફેરફાર, તો $CGS$ માંથી $MKS$ માં જવા માટે .............. $10^{-1} \mathrm{N/m}^{2}$ વડે ગુણાકાર કરવો પડે?

A

$100$

B

$10$

C

$1$

D

$0.01$

$Y = \frac{F}{A}.\frac{L}{{\Delta L}}$= $\frac{{dyne}}{{c{m^2}}} = \frac{{{{10}^{ - 5}}N}}{{{{10}^{ - 4}}{m^2}}} = 0.1N/{m^2}$