બે ગ્રહ જેની ત્રિજ્યાનો ગુણોત્તર K પરંતુ ગ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • બે ગ્રહ જેની ત્રિજ્યાનો ગુણોત્તર K પરંતુ ગ

બે ગ્રહ જેની ત્રિજ્યાનો ગુણોત્તર $K$ પરંતુ ગુરુત્વપ્રવેગ નો ગુણોત્તર $g$ છે.તો તેમની નિષ્ક્રમણ ઝડપ નો ગુણોત્તર કેટલો થાય?

A

${(Kg)^{1/2}}$

B

${(Kg)^{ - 1/2}}$

C

${(Kg)^2}$

D

${(Kg)^{ - 2}}$

બે ગ્રહ જેની ત્રિજ્યાનો ગુણોત્તર $K$ પરંતુ ગુરુત્વપ્રવેગ નો ગુણોત્તર $g$ છે.તો તેમની નિષ્ક્રમણ ઝડપ નો ગુણોત્તર કેટલો થાય?

$v = \sqrt {2gR} $
$\frac{{{v_1}}}{{{v_2}}} = \sqrt {\frac{{{g_1}}}{{{g_2}}} \times \frac{{{R_1}}}{{{R_2}}}} = \sqrt {g \times K} = {(Kg)^{1/2}}$