પૃથ્વીની સપાટી પર g નું મૂલ્ય 980 cm/sec^2

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પૃથ્વીની સપાટી પર g નું મૂલ્ય 980 cm/sec^2

પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $980 cm/sec^2 $ તો $64\, km$ ઊંચાઈએ $g$ નું મૂલ્ય ........ $cm/{\sec ^2}$ થાય? (પૃથ્વી નીં ત્રિજ્યા $R= 6400 \,km$ )

A

$960.40$

B

$984.90$

C

$982.45$

D

$977.55$

પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $980 cm/sec^2 $ તો $64\, km$ ઊંચાઈએ $g$ નું મૂલ્ય ........ $cm/{\sec ^2}$ થાય? (પૃથ્વી નીં ત્રિજ્યા $R= 6400 \,km$ )

$\frac{{g'}}{g} = {\left( {\frac{R}{{R + h}}} \right)^2} = {\left( {\frac{{6400}}{{6400 + 64}}} \right)^2}$$ \Rightarrow $$g' = 960.40\;cm/{s^2}$