એક વસ્તુ 45^∘ ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક વસ્તુ 45^∘ ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પ

એક વસ્તુ $45^{\circ}$ ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પર સરકવા માટે, તેને $45^{\circ}$ ના કોણે રહેલા સંપૂર્ણ લીસા ઢોળાવથી સરકવા લાગતા સમય કરતાં $n$ ગણો સમય લે છે. વસ્તુ અને ઢોળાવ વચ્યે ગતિકીય ધર્ષણાંક $.................$ થશે.

A

$\left( {1 - \frac{1}{{{n^2}}}} \right)$

B

$1+\frac{1}{ n ^2}$

C

$\sqrt {\left( {1 - \frac{1}{{{n^2}}}} \right)} $

D

$\sqrt {\frac{1}{{1 - {n^2}}}} $

એક વસ્તુ $45^{\circ}$ ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પર સરકવા માટે, તેને $45^{\circ}$ ના કોણે રહેલા સંપૂર્ણ લીસા ઢોળાવથી સરકવા લાગતા સમય કરતાં $n$ ગણો સમય લે છે. વસ્તુ અને ઢોળાવ વચ્યે ગતિકીય ધર્ષણાંક $.................$ થશે.

$\mu = \tan \theta \left( {1 - \frac{1}{{{n^2}}}} \right)$ $ = 1 - \frac{1}{{{n^2}}}$ [As $\theta = 45^\circ $]