એક પૃથ્વીના ઉપગ્રહનો પરિભ્રમણ સમય 5 કલાક છ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક પૃથ્વીના ઉપગ્રહનો પરિભ્રમણ સમય 5 કલાક છ

એક પૃથ્વીના ઉપગ્રહનો પરિભ્રમણ સમય $5$ કલાક છે.જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર પહેલા કરતાં $4$ ગણું કરવામાં આવે તો નવો પરિભ્રમણ સમય ......... (કલાક) થાય ?

A

$20$

B

$10$

C

$80$

D

$40$

એક પૃથ્વીના ઉપગ્રહનો પરિભ્રમણ સમય $5$ કલાક છે.જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર પહેલા કરતાં $4$ ગણું કરવામાં આવે તો નવો પરિભ્રમણ સમય ......... (કલાક) થાય ?

${T_2} = {T_1}{\left( {\frac{{{R_2}}}{{{R_1}}}} \right)^{3/2}} = {T_1}{(4)^{3/2}} = 8{T_1} = 40\,hr$