l લંબાઇના સાદા લોલકને 90^ deg; સ્થાનાંતર

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • l લંબાઇના સાદા લોલકને 90^ deg; સ્થાનાંતર

$l$ લંબાઇના સાદા લોલકને ${90^°}$ સ્થાનાંતર કરી મૂકવામાં આવે છે.સમતોલન સ્થાન માટે દોરીમાં તણાવ કેટલો હોવો જોઈએ?

A

$mg$

B

$3mg$

C

$5\,mg$

D

$6\,mg$

$l$ લંબાઇના સાદા લોલકને ${90^°}$ સ્થાનાંતર કરી મૂકવામાં આવે છે.સમતોલન સ્થાન માટે દોરીમાં તણાવ કેટલો હોવો જોઈએ?

$T = mg + \frac{{m{v^2}}}{l}$ $ = mg + 2mg = 3mg$

where $v = \sqrt {2gl} $ from $\frac{1}{2}m{v^2} = mgl$