સ્પિંગ્ર પર વજન લગાવતાં તેની લંબાઇ x જેટલી

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • સ્પિંગ્ર પર વજન લગાવતાં તેની લંબાઇ x જેટલી

સ્પિંગ્ર પર વજન લગાવતાં તેની લંબાઇ $x$ જેટલી વધે છે.જો સ્પિંગ્રમાં તણાવ $T$ અને બળ અચળાંક $k$ હોય,તો ઊર્જાનો સંગ્રહ કેટલો થશે?

A

$ \frac{{{T^2}}}{{2k}} $

B

$ \frac{{{T^2}}}{{2{k^2}}} $

C

$ \frac{{2k}}{{{T^2}}} $

D

$ \frac{{2{T^2}}}{k} $

સ્પિંગ્ર પર વજન લગાવતાં તેની લંબાઇ $x$ જેટલી વધે છે.જો સ્પિંગ્રમાં તણાવ $T$ અને બળ અચળાંક $k$ હોય,તો ઊર્જાનો સંગ્રહ કેટલો થશે?

$U = \frac{{{F^2}}}{{2k}} = \frac{{{T^2}}}{{2k}}$