સદિશ A અને B નો પરિણામી સદિશ,સદિશ A ને લંબ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • સદિશ A અને B નો પરિણામી સદિશ,સદિશ A ને લંબ

સદિશ $A$ અને $B$ નો પરિણામી સદિશ,સદિશ $A$ ને લંબ છે,અને તેનું મૂલ્ય $B$ સદિશથી અડધું છે,તો સદિશ $A$ અને $ B$ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.

A

$120$

B

$150$

C

$135$

D

એકપણ નહિ

સદિશ $A$ અને $B$ નો પરિણામી સદિશ,સદિશ $A$ ને લંબ છે,અને તેનું મૂલ્ય $B$ સદિશથી અડધું છે,તો સદિશ $A$ અને $ B$ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.

$\frac{B}{2} = \sqrt {{A^2} + {B^2} + 2AB\;\cos \theta } $…$(i)$

 $\tan 90^\circ = \frac{{B\sin \theta }}{{A + B\cos \theta }} \Rightarrow A + B\cos \theta = 0$

$\cos \theta = - \frac{A}{B}$

Hence, from $(i)$ $\frac{{{B^2}}}{4} = {A^2} + {B^2} - 2{A^2} \Rightarrow A = \sqrt 3 \frac{B}{2}$

$⇒ \cos \theta = - \frac{A}{B} = - \frac{{\sqrt 3 }}{2}$

$⇒ \theta = 150^\circ $