પદાર્થની સાપેક્ષ ઘનતા શોધવા માટે તેનું વજન પહેલા હવામાં ને પછી પાણીમાં કરવાં આવે છે. જો હવામાં તેનું વજન ($5.00 \pm 0.05$) ન્યુટન અને પાણીમાં તેનું વજન ($4.00 \pm 0.05$) ન્યુટન મળતું હોય તો તેની સાપેક્ષ ઘનતા મહત્તમ પ્રતિશત ત્રુટિ સાથે શોધો.
$5.0 \pm 11\%$
$5.0 \pm 1\%$
$5.0 \pm 6\%$
$1.25 \pm 5\%$
પદાર્થની સાપેક્ષ ઘનતા શોધવા માટે તેનું વજન પહેલા હવામાં ને પછી પાણીમાં કરવાં આવે છે. જો હવામાં તેનું વજન ($5.00 \pm 0.05$) ન્યુટન અને પાણીમાં તેનું વજન ($4.00 \pm 0.05$) ન્યુટન મળતું હોય તો તેની સાપેક્ષ ઘનતા મહત્તમ પ્રતિશત ત્રુટિ સાથે શોધો.
પાણીમાં વજન નો ઘટાડો = પદાર્થનું હવામાં વજન - પદાર્થનું પાણીમાં વજન =$ (5.0 ± 0.05) - (4.0 ± 0.05) = (1.0 ± 0.1) N$
પરંતુ સાપેક્ષ ઘનતા = હવામાં વજન / પાણીમાં વજનનો ઘટાડો $= (5.0 ± 0.05) / (1.0 ± 0.1)$
મહતમ સંભવિત ત્રુટિ સહિત સાપેક્ષ ઘનતા
$\, = \,\frac{{5.0}}{{1.0}}\,\, \pm \,\,\left[ {\frac{{0.05}}{{5.0}}\, + \,\frac{{0.1}}{{1.0}}} \right]\, \times \,100\,\% \,\,$
$ = \,\,\frac{{5.0}}{{1.0\,}}\,\, \pm \,\,[1\, + 10]\,\% \,$
$ = \,\,\frac{{5.0}}{{1.0\,}}\,\, \pm \,\,11\,\% $ $ = \,\,\,5.0\,\, \pm \,\,11\,\% $
Other Language