સમય અને અંતર વચ્ચેનો સંબંધ t = αx^2 + β x

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • સમય અને અંતર વચ્ચેનો સંબંધ t = αx^2 + β x

સમય અને અંતર વચ્ચેનો સંબંધ $t = \alpha {x^2} + \beta x$ છે, જ્યાં $\alpha $ અને $\beta $ અચળાંકો છે. પ્રતિપ્રવેગ કેટલો થાય?

A

$2\alpha {v^3}$

B

$2\beta {v^3}$

C

$2\alpha \beta {v^3}$

D

$2{\beta ^2}{v^3}$

સમય અને અંતર વચ્ચેનો સંબંધ $t = \alpha {x^2} + \beta x$ છે, જ્યાં $\alpha $ અને $\beta $ અચળાંકો છે. પ્રતિપ્રવેગ કેટલો થાય?

$\frac{{dt}}{{dx}} = 2\alpha x + \beta \Rightarrow v = \frac{1}{{2\alpha x + \beta }}$

$a = \frac{{dv}}{{dt}} = \frac{{dv}}{{dx}}.\frac{{dx}}{{dt}}$

$a = v\frac{{dv}}{{dx}} = \frac{{ - v.2\alpha }}{{{{(2\alpha x + \beta )}^2}}} = - 2\alpha .v.{v^2} = - 2\alpha {v^3}$

$\therefore $ Retardation $ = 2\alpha {v^3}$