માણસના વજનનો સ્થિર લિફ્ટમાં અને $a$ પ્રવેગથી નીચે તરફ ગતિ કરતી લિફ્ટમાં ગુણોત્તર $3 :2$ હોય,તો $a=$ ____
$\frac{3}{2}g$
$\frac{g}{3}$
$\frac{2}{3}g$
$g$
માણસના વજનનો સ્થિર લિફ્ટમાં અને $a$ પ્રવેગથી નીચે તરફ ગતિ કરતી લિફ્ટમાં ગુણોત્તર $3 :2$ હોય,તો $a=$ ____
$\frac{{mg}}{{m(g - a)}} = \frac{3}{2}$
$⇒$ $a = g/3$
Other Language