$A$ અને $B$ ગ્રહ ની ત્રિજ્યાનો ગુણોત્તર ${k_1}$ અને ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ${k_2}$ હોય તો નિષ્ક્રમણ ઝડપ નો ગુણોત્તર કેટલો થાય?
${k_1}{k_2}$
$\sqrt {{k_1}{k_2}} $
$\sqrt {\frac{{{k_1}}}{{{k_2}}}} $
$\sqrt {\frac{{{k_2}}}{{{k_1}}}} $
$A$ અને $B$ ગ્રહ ની ત્રિજ્યાનો ગુણોત્તર ${k_1}$ અને ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ${k_2}$ હોય તો નિષ્ક્રમણ ઝડપ નો ગુણોત્તર કેટલો થાય?
$v = \sqrt {2gR} $
$⇒ \frac{{{v_A}}}{{{v_B}}} = \sqrt {\frac{{{g_A}}}{{{g_B}}} \times \frac{{{R_A}}}{{{R_B}}}} = \sqrt {{k_1} \times {k_2}} = \sqrt {{k_1}{k_2}} $
Other Language