પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાકમાત્રાના પરિ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાકમાત્રાના પરિ

પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાકમાત્રાના પરિમાણનો ગુણોત્તર કોના પરિમાણ જેવો થાય?

A

આવૃતિ

B

વેગ

C

કોણીય વેગમાન 

D

સમય
પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાકમાત્રાના પરિમાણનો ગુણોત્તર કોના પરિમાણ જેવો થાય?
$\frac{h}{I} = \left[ {\frac{{M{L^2}{T^{ - 1}}}}{{M{L^2}}}} \right] = \left[ {{T^{ - 1}}} \right]$