એક ગ્રહણની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક ગ્રહણની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા

એક ગ્રહણની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $\frac{1}{4}$ ગણી અને ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં બમણો હોય તો તે ગ્રહની નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ કરતાં કેટલા ગણી હશે ?

A

$\frac{1}{{\sqrt 2 }}$

B

$\sqrt 2 $

C

$2\sqrt 2 $

D

$2$

એક ગ્રહણની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $\frac{1}{4}$ ગણી અને ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં બમણો હોય તો તે ગ્રહની નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ કરતાં કેટલા ગણી હશે ?

$v = \sqrt {2gR} $

$⇒ \frac{{{v_p}}}{{{v_e}}} = \sqrt {\frac{{{g_p}}}{{{g_e}}} \times \frac{{{R_e}}}{{{R_p}}}} = \sqrt {2 \times \frac{1}{4}} = \frac{1}{{\sqrt 2 }}$

 ${v_p} = \frac{{{v_e}}}{{\sqrt 2 }}$