રાશિ A અને B વચ્ચેનો સંબંધ m = A/B મુજબ આપ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • રાશિ A અને B વચ્ચેનો સંબંધ m = A/B મુજબ આપ

રાશિ $A$ અને $B$ વચ્ચેનો સંબંધ $m = A/B$ મુજબ આપી શકાય જ્યાં $m$ રેખીય ઘનતા અને $A$ બળ હોય તો $B$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?

A

દબાણ 

B

કાર્ય 

C

ગુપ્તઉષ્મા

D

એક પણ નહીં

રાશિ $A$ અને $B$ વચ્ચેનો સંબંધ $m = A/B$ મુજબ આપી શકાય જ્યાં $m$ રેખીય ઘનતા અને $A$ બળ હોય તો $B$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?

$m$ = linear density = mass per unit length = $\left[ {\frac{M}{L}} \right]$

$A= force =$ $[ML{T^{ - 2}}]\;$  [B]=$\frac{{[A]}}{{[m]}} = \frac{{[ML{T^{ - 2}}]}}{{[M{L^{ - 1}}]}}$$ = [{L^2}{T^{ - 2}}]$

This is same dimension as that of latent heat.