પદાર્થની સ્થિતિઊર્જાનો આલેખ આપેલ છે,તો બળનો આલેખ કયો થશે?
પદાર્થની સ્થિતિઊર્જાનો આલેખ આપેલ છે,તો બળનો આલેખ કયો થશે?
આપેલ ગ્રાફનો ઢાળ ઘન છે અને તે અમુક ચોક્કસ અંતર સુધી અચળ છે અને ત્યારબાદ $0$ થાય છે.
$F = -dU/dx$ પરથી $a$ અંતર સુધી $F =$ અચળ અને ત્યારબાદ $0$ થાય છે.
Other Language