કણની સ્થિતિઊર્જા $U = A - B{x^2} $ છે.તો કણ પર લાગતું બળ
અચળ
$x$ ના સપ્રમાણમાં
$ {x^2} $ ના સપ્રમાણમાં
$x$ ના વ્યસ્ત પ્રમાણમાં
કણની સ્થિતિઊર્જા $U = A - B{x^2} $ છે.તો કણ પર લાગતું બળ
$U = A - B{x^2}$
==> $F = - \frac{{dU}}{{dx}} = 2Bx$
==> $F \propto x$
Other Language