t સમયે કણની સ્થિતિ x એ x = at^2 - bt^3 મુજ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • t સમયે કણની સ્થિતિ x એ x = at^2 - bt^3 મુજ

$t$ સમયે કણની સ્થિતિ $x$ એ $x = a{t^2} - b{t^3}$ મુજબ બદલાય છે. કયા સમય $t$ માટે કણનો પ્રવેગ શૂન્ય થાય?

A

$\frac{a}{b}$

B

$\frac{2a}{3b}$

C

$\frac{a}{{3b}}$

D

શૂન્ય
$t$ સમયે કણની સ્થિતિ $x$ એ $x = a{t^2} - b{t^3}$ મુજબ બદલાય છે. કયા સમય $t$ માટે કણનો પ્રવેગ શૂન્ય થાય?
$\frac{{dx}}{{dt}} = 2at - 3b{t^2}$
$\Rightarrow \frac{{{d^2}x}}{{d{t^2}}} = 2a - 6bt = 0$
$\Rightarrow t = \frac{a}{{3b}}$