એક કણનો સ્થાન સદિશ r⃗ = (acosω t)î + (asin

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક કણનો સ્થાન સદિશ r⃗ = (acosω t)î + (asin

એક કણનો સ્થાન સદિશ $\vec r = (a\cos \omega t)\hat i + (a\sin \omega t)\hat j$ છે. કણનો વેગ ......... 

A

સ્થાન સદીશને સમાંતર

B

સ્થાન સદીશને લંબ

C

ઉગમ બિંદુ તરફ

D

ઉગમ બિંદુથી દૂર
એક કણનો સ્થાન સદિશ $\vec r = (a\cos \omega t)\hat i + (a\sin \omega t)\hat j$ છે. કણનો વેગ ......... 
$\vec r = (a\cos \omega \,t)\hat i + (a\sin \omega \,t)\hat j$
$\vec v = \frac{{d\vec r}}{{dt}} = - a\omega \sin \omega \,t\,\hat i + a\omega \cos \omega \,t\,\hat j$
As $\vec r.\vec v = 0$ therefore velocity of the particle is perpendicular to the position vector.