ચંદ્રને પૃથ્વી ફરતે 1 પરિભ્રમણ પૂર્ણ કરતાં

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • ચંદ્રને પૃથ્વી ફરતે 1 પરિભ્રમણ પૂર્ણ કરતાં

ચંદ્રને પૃથ્વી ફરતે $1$ પરિભ્રમણ પૂર્ણ કરતાં $29$ દિવસ લાગે છે .જો ચંદ્રનું દળ બમણું કરવામાં આવે પણ બીજા બધા પરિમાણ પહેલા જેટલા રાખવામા આવે તો 1 પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતો સમય .......  $(day)$ થાય ?

A

$29\sqrt 2 $

B

$\frac{29}{\sqrt 2} $

C

$29 × 2$

D

$29$

ચંદ્રને પૃથ્વી ફરતે $1$ પરિભ્રમણ પૂર્ણ કરતાં $29$ દિવસ લાગે છે .જો ચંદ્રનું દળ બમણું કરવામાં આવે પણ બીજા બધા પરિમાણ પહેલા જેટલા રાખવામા આવે તો 1 પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતો સમય .......  $(day)$ થાય ?

Time period does not depends upon the mass of satellite.