દળના માપનમાં અને ઝડપના માપનમાં પ્રતિશત ત્ર

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • દળના માપનમાં અને ઝડપના માપનમાં પ્રતિશત ત્ર

દળના માપનમાં અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2\%$ અને $3\%$ છે. દળ અને ઝડપના માપન પરથી મળતી ગતિઊર્જામાં મહતમ પ્રતિશત ત્રુટિ ($\%$ માં) કેટલી થશે?

A

$12$

B

$8$

C

$2$

D

$10$

દળના માપનમાં અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2\%$ અને $3\%$ છે. દળ અને ઝડપના માપન પરથી મળતી ગતિઊર્જામાં મહતમ પ્રતિશત ત્રુટિ ($\%$ માં) કેટલી થશે?

$E = \frac{1}{2}m{v^2}$

$\%$ Error in $K.E.$ $= \%$ error in mass $+ 2 \times \%$ error in velocity $= 2 + 2 \times 3 = 8 \%$