પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતાં ઉપગ્રહનો કક્ષીય વેગ $v$ છે,તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજયા કરતાં અડધી ઊંચાઇ ધરાવતી કક્ષામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો કક્ષીય વેગ કેટલો થાય?
$\frac{3}{2}v$
$\sqrt {\frac{3}{2}} \,v$
$\sqrt {\frac{2}{3}} \,v$
$\frac{2}{3}\,v$
પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતાં ઉપગ્રહનો કક્ષીય વેગ $v$ છે,તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજયા કરતાં અડધી ઊંચાઇ ધરાવતી કક્ષામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો કક્ષીય વેગ કેટલો થાય?
$v = \sqrt {\frac{{GM}}{{R + h}}} $
For first satellite $h = 0$, ${v_1} = \sqrt {\frac{{GM}}{R}} $
For second satellite $h = \frac{R}{2}$, ${v_2} = \sqrt {\frac{{2GM}}{{3R}}} $
${v_2} = \sqrt {\frac{2}{3}} {v_1} = \sqrt {\frac{2}{3}} v$
Other Language