પૃથ્વીની નજીક પરિભ્રમણ કરતાં ઉપગ્રહ નો કક્

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પૃથ્વીની નજીક પરિભ્રમણ કરતાં ઉપગ્રહ નો કક્

પૃથ્વીની નજીક પરિભ્રમણ કરતાં ઉપગ્રહ નો કક્ષીય વેગ $V_o $ છે તો પૃથ્વીની સપાટી થી પૃથ્વીની ત્રિજ્યા થી $3$ ગણી ઊંચાઈએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો વેગ કેટલો થાય?

A

$4\,{V_o}$

B

$2\,{V_o}$

C

$0.5\,{V_o}$

D

$4\,{V_o}$

પૃથ્વીની નજીક પરિભ્રમણ કરતાં ઉપગ્રહ નો કક્ષીય વેગ $V_o $ છે તો પૃથ્વીની સપાટી થી પૃથ્વીની ત્રિજ્યા થી $3$ ગણી ઊંચાઈએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો વેગ કેટલો થાય?

$v \propto \frac{1}{{\sqrt r }},$ If $r = R$ then $v = {V_0}$

If $r = R + h = R + 3R = 4R$ then $v = \frac{{{V_0}}}{2} = 0.5{V_0}$