એક કારના ટાયર અને રોડ વચ્ચેનો nbsp;ઘર્ષણ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક કારના ટાયર અને રોડ વચ્ચેનો nbsp;ઘર્ષણ

એક કારના ટાયર અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક $0.4$ છે. તો કાર ની $30 \,m$ ની ત્રિજ્યા ના વળાંક વાળા રોડ પર ...... $m/s$ મહતમ ઝડપથી ફરી શકે.

A

$9.84 $

B

$10.84$

C

$7.84$

D

$5.84$

એક કારના ટાયર અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક $0.4$ છે. તો કાર ની $30 \,m$ ની ત્રિજ્યા ના વળાંક વાળા રોડ પર ...... $m/s$ મહતમ ઝડપથી ફરી શકે.

$v = \sqrt {\mu rg} = \sqrt {0.4 \times 30 \times 9.8} = 10.84\;m/s$