એક રસ્તા પર 30 m ત્રિજ્યાવાળા વળાંક પર કા

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક રસ્તા પર 30 m ત્રિજ્યાવાળા વળાંક પર કા

એક રસ્તા પર $30\, m$ ત્રિજ્યાવાળા વળાંક પર કારના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $0.4$ છે, તો કાર ની મહત્તમ ઝડપ ....... $ m/sec$ થાય.

A

$10.84$

B

$9.84$

C

$8.84$

D

$6.84$

એક રસ્તા પર $30\, m$ ત્રિજ્યાવાળા વળાંક પર કારના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $0.4$ છે, તો કાર ની મહત્તમ ઝડપ ....... $ m/sec$ થાય.

$v = \sqrt {\mu rg} = \sqrt {0.4 \times 30 \times 9.8} = 10.84\,m/s$