એક સમક્ષિતિજ સમતલમાં બંદૂકની મહત્તમ અવધિ 1

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક સમક્ષિતિજ સમતલમાં બંદૂકની મહત્તમ અવધિ 1

એક સમક્ષિતિજ સમતલમાં બંદૂકની મહત્તમ અવધિ $16\;km$ છે. જો $g = \;10m/{s^2}$ હોય, તો ગનના નાળચામાંથી નીકળતા ગોળાનો વેગ ($m/s$ માં) કેટલો હશે?

A

$800$

B

$400$

C

$160$

D

$200\sqrt 2$

એક સમક્ષિતિજ સમતલમાં બંદૂકની મહત્તમ અવધિ $16\;km$ છે. જો $g = \;10m/{s^2}$ હોય, તો ગનના નાળચામાંથી નીકળતા ગોળાનો વેગ ($m/s$ માં) કેટલો હશે?

${R_{\max }} = \frac{{{u^2}}}{g} = 16 \times {10^3}$

$⇒$  $u = 400\,m/s$