નળાકારની લંબાઇ 0.1 cm લઘુતમ માપશકિત ધરાવત

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • નળાકારની લંબાઇ 0.1 cm લઘુતમ માપશકિત ધરાવત

નળાકારની લંબાઇ $0.1\, cm$ લઘુતમ માપશકિત ધરાવતા સાધનથી માપતા $5 \,cm$ મળે છે,અને $0.01\,cm$ લઘુતમ માપશકિત ધરાવતા સાધનથી ત્રિજયા માપતા $2.0 \,cm$ મળે છે,તો નળાકારના કદમાં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.

A

$1$

B

$2$

C

$3$

D

$4$

Volume of cylinder $V = \pi {r^2}l$

Percentage error in volume

$\frac{{\Delta V}}{V} \times 100 = \frac{{2\Delta r}}{r} \times 100 + \frac{{\Delta l}}{l} \times 100$

$ = \left( {2 \times \frac{{0.01}}{{2.0}} \times 100 + \frac{{0.1}}{{5.0}} \times 100} \right)$

$ = (1 + 2)\% $ =$3\% $