એક કણનો શરૂઆતનો વેગ 10 m /sec અને પ્રતિ પ્

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક કણનો શરૂઆતનો વેગ 10 m /sec અને પ્રતિ પ્

એક કણનો શરૂઆતનો વેગ $10\;m /sec$ અને પ્રતિ પ્રવેગ $2\;m/sec^2$ છે,તો $5$ મી $sec$ માં કેટલા ...........$m$ અંતર કાપશે?

A

$1$

B

$19$

C

$50$

D

$75$
એક કણનો શરૂઆતનો વેગ $10\;m /sec$ અને પ્રતિ પ્રવેગ $2\;m/sec^2$ છે,તો $5$ મી $sec$ માં કેટલા ...........$m$ અંતર કાપશે?
${S_n} = u - \frac{a}{2}(2n - 1)$$ = 10 - \frac{2}{2}(2 \times 5 - 1) = 1\;meter$