કોઈ પ્રક્ષિપ્ત ગતિ કરતાં પદાર્થે કાપેલ સમક

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • કોઈ પ્રક્ષિપ્ત ગતિ કરતાં પદાર્થે કાપેલ સમક

કોઈ પ્રક્ષિપ્ત ગતિ કરતાં પદાર્થે કાપેલ સમક્ષિતિજ અંતર તેને પ્રાપ્ત કરેલી મહતમ ઊંચાઈ કરતાં ચાર ગણું હોય તો તેને કેટલાના ખૂણે પ્રક્ષિપ્ત કરેલ હશે?

A

$90$

B

$60$

C

$45$

D

$30$

કોઈ પ્રક્ષિપ્ત ગતિ કરતાં પદાર્થે કાપેલ સમક્ષિતિજ અંતર તેને પ્રાપ્ત કરેલી મહતમ ઊંચાઈ કરતાં ચાર ગણું હોય તો તેને કેટલાના ખૂણે પ્રક્ષિપ્ત કરેલ હશે?

$ R = 4H\cot \theta ,$

if R = 4H then $\cot \theta = 1 \Rightarrow \theta = 45^\circ $