કોઈ માધ્યમ માં #39;v #39; વેગ થી ગતિ કરત

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • કોઈ માધ્યમ માં #39;v #39; વેગ થી ગતિ કરત

કોઈ માધ્યમ માં $'v'$ વેગ થી ગતિ કરતાં $'a'$ ત્રિજ્યાવાળા ગોળા પર લાગતું બળ  $F$  એ  $F = 6\pi \eta av$ થી વ્યાખ્યાયિત કરી શકાય તો $\eta $ નું પરિમાણ શું થશે?

A

$M{L^{ - 1}}{T^{ - 1}}$

B

$M{T^{ - 1}}$

C

$ML{T^{ - 2}}$

D

$M{L^{ - 3}}$
કોઈ માધ્યમ માં $'v'$ વેગ થી ગતિ કરતાં $'a'$ ત્રિજ્યાવાળા ગોળા પર લાગતું બળ  $F$  એ  $F = 6\pi \eta av$ થી વ્યાખ્યાયિત કરી શકાય તો $\eta $ નું પરિમાણ શું થશે?
$\eta = \frac{F}{{av}} = \frac{{[ML{T^{ - 2}}]}}{{[L]\,[L{T^{ - 1}}]}} = [M{L^{ - 1}}{T^{ - 1}}]$