પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ V_es છે .

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ V_es છે .

પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_{es} $ છે . જો પદાર્થને $2V_{es} $ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે ગ્રહોની વચ્ચેના શૂન્યાવકાશ માં કેટલા અચળ વેગથી ગતિ કરે ?

A

${v_{es}}$

B

$3{v_{es}}$

C

$\sqrt 3 {v_{es}}$

D

$\sqrt 5 {v_{es}}$

પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_{es} $ છે . જો પદાર્થને $2V_{es} $ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે ગ્રહોની વચ્ચેના શૂન્યાવકાશ માં કેટલા અચળ વેગથી ગતિ કરે ?

Velocity of body in inter planetary space $v' = \sqrt {{v^2} - v_{es}^2} $

where ${v_{es}} = $ escape velocity and $v =$ velocity of projection  

$v' = \sqrt {{{(2{v_{es}})}^2} - v_{es}^2} = \sqrt {3v_{es}^2} $

$⇒ v' = \sqrt 3 \;{v_{es}}$